*પ્રેસનોટ* ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના 75માં જન્મદિન નિમિત્તે સામાજિક જવાબદારી અને લોકકલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રકતદાન શિબિરનું આયોજકરહતુ.વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM)ના ચેરમેન અને સી.વી.એમ. યુનિવર્સિટીના સ્થાપક પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ આગામી સમયમાં તેમના જીવનના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું.