ભચાઉ: મોટી ચીરઇથી પશુડા જવાના રોડનું 2 કરડોથી વધુના ખર્ચે ખાત મુર્હૂત કરાયું
Bhachau, Kutch | Nov 10, 2025 ભચાઉ તાલુકાન મોટી ચીરઈથી પસુડા જવાના રોડનું આજે સોમવારે ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા