જામનગર શહેર: બર્ધન ચોક વિસ્તારમાં એક વૃદ્ધનો થેલો લૂંટીને ફરાર થનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ, વિડીયો વાયરલ
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં આજરોજ લૂંટનો બનાવ સામે આવ્યો હતો. હાથમાં થયેલો લઈને પસાર થનાર વૃદ્ધના હાથમાંથી લૂટ કરીને ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવ વાઈરલ થયો છે.