સિહોર: શિહોરના ઘાઘળી ગામેથી જુગારધામ ઝડપાયું શિહોર પોલીસ દ્વારા બે જ ઈસમોને ઝડપી પાડ્યા જુગાર રમતા
Sihor, Bhavnagar | Aug 2, 2025
શિહોર ના ઘાઘળી ગામે શ્રાવણીયો જુગાર રમતા બે ઝડપાયા બંનેની અટકાયત કરી ધોરણ છ ની કાર્યવાહી શિહોર પોલીસ દ્વારા કરવામાં આવી...