બોટાદમાં SOG પોલીસે બજરંગ ગેસ્ટ હાઉસમા દેહવ્યાપાર ઝડપી પાડ્યો:સંચાલક સહિત 3 ની ધરપકડ,દેહવ્યાપાર માટે સુરતથી મહિલાઓ લાવતા
Botad City, Botad | Sep 7, 2025
બોટાદ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે...