વઢવાણ તાલુકાના રામપરા ગામે ખેડૂત પિતા પુત્રને જુલાઈ માસમાં ખેતર કામ કરતા હતા ત્યારે નવાણીયા ના શકશે અરવિજયસિંહ એ માર માર્યો હતો ત્યારે આ અંગે વૃદ્ધનું 63 વર્ષના ઘનશ્યામભાઈ ખેરનું મોત નીપજ્યું હતું જે અંગેની આરોપીએ જામીન પર મુક્ત થવા શ્રીનગર કોર્ટમાં અરજી કરી હતી ત્યારે સરકારી વકીલ એમપી સભાની દલીલોના આધારે સેશન જજ કે આર ઉપાધ્યાય આરોપીની આગોતરા જામીન અરજીનામંજૂર કરી હતી