પેટલાદ: નાગરકુવા વિસ્તારમાં આયોજિત ગરબા મહોત્સવમાં સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Sep 25, 2025 પેટલાદ શહેરમાં નાગરકુવા વિસ્તારમાં બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે સાંજના સમયે આરતી દરમિયાન સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.