નડિયાદ: જિલ્લામાં ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત 6.08 કરોડના ખર્ચે 5689 ઘરોમાં નિ:શુલ્ક વીજ જોડાણ આપવામાં આવ્યુ.
Nadiad City, Kheda | Sep 8, 2025
એમજીવીસીએલ દ્વારા ખેડા જિલ્લામાં ઝુંપડા વીજળીકરણ યોજના અને આદિજાતિ વિસ્તારમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ વર્ષ 2021- 25...