હિંમતનગર: વિધાનસભાના સત્ર પહેલા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સાથે રાજ્ય સરકાર બેઠક કરે તે માટે શહેરમાં કલેકટરને આવેદનપત્ર અપાયું
Himatnagar, Sabar Kantha | Sep 3, 2025
આંગણવાડી કર્મચારીઓને 10,000 અને 5500 વેતન આપીને તેમનું શોષણ થતું હતું જેને લઇને હાઇકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ આંગણવાડી...