નાંદોદ: રાજપીપળા જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર ના વડપણ હેઠળ આરોગ્ય વિભાગની વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ.
Nandod, Narmada | Sep 1, 2025
નોંધનીય છે કે, ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનાવવા, પોષણ અભિયાન તથા રસીકરણ અંગે ગ્રામ્યસ્તરે વ્યાપક જાગૃતિ વધે...