પેટલાદ: બાંધણી ગામે નવીન બનનાર કન્યાશાળાના મકાનનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં કરાયુ
Petlad, Anand | Dec 19, 2025 પેટલાદ તાલુકાના બાંધણી ગામે શુક્રવારે સવારના સમયે નવીન બનનાર કન્યા શાળાના મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં અધ્યતન સુવિધા સજ્જ પ્રાથમિક શાળાનું મકાન બનશે.