લીલીયા: ઢાંગલા ગામે ખેતી દરમિયાન યુવકને સર્પે માર્યો ડંખ — સારવાર માટે ખસેડયો અમરેલી
Lilia, Amreli | Nov 3, 2025 લીલીયા તાલુકાના ઢાંગલા ગામમાં ખેતીમાં કામ કરી રહેલા નિલેશ મકવાણા નામના યુવકને અચાનક સર્પે ડંખ માર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનોની મદદથી યુવકને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.