વડગામ: ચાંગા ગામે જર્જરીત આંગણવાડીનું બાંધકામ કરવા વડગામ ટીડીઓને સ્થાનિક લોકો દ્વારા લેખિતમાં રજૂઆત કરી
Vadgam, Banas Kantha | Aug 12, 2025
વડગામ તાલુકાના ચાંગા ગામમાં વાલ્મિકી વાસ પાસે આવેલી આંગણવાડી જજ રીત હાલતમાં અને વરસાદી પાણી ભરાવાથી નાના બાળકોને...