માંગરોળના કોઠવા ગામેથી રાજસ્થાની રીઢા ચોર ઈસમને એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડી નવ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો હતો આરોપી સિદ્દીક ખાન સુલતાન ખાન મૂળ તામલી પાર તાલુકો રામસર જીલ્લો બાડમેર રાજસ્થાન રાજ્યનો વતની છે રાજસ્થાનમાં અને ગુજરાતમાં ઇસમે અનેક ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું છે કોઠવા ગામની રોયલ રેસિડેન્સી માંથી છ જેટલી ચોરી કરેલી બાઇક પોલીસે કબજે લીધી છે