રાજપીપળા ના કસ્બાવાડ માં રહેતા ઇબ્રાહીમ પેન્ટ અને ઘરેથી સંદલ નિકળ્યો હતો સંદલ દરગાહ ખાતે પહોંચ્યું હતું અને દરગાહ ચડવામાં આવ્યો હતો ત્યારબાદ આજે 9 નંબરના રોજ દરગાના ઉજવણી કરવામાં આવી હતી જેમાં સતત ત્રણ દિવસ સવાર સાંજ નિયાજ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ત્યારે રાત્રે કવાલીનો સાનદાર પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો.