ડીસા શેરપુરા ગામે દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ
Deesa City, Banas Kantha | Aug 22, 2025
ડીસા શેરપુરા ગામે પશુપાલકે કરી રજુઆત.આજરોજ 22.8.2025 ના રોજ અરજદાર દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી જણાવ્યું...