પી. જી. વી. સી. એલ.ની કોર્પોરેટ ડ્રાઈવમાં મહુવા, જેસર, બગદાણા પંથકમાં વીજ ચોરીનો મોટો ભંડાફોડ, રૂ.17.54 લાખની ચોરી ઝડપાઈ પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગર સર્કલ હેઠળ મહુવા, જેસર અને બગદાણા પંથકમાં વિશેષ કોર્પોરેટ વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં 30 ટીમો અને 90 કર્મચારીઓ દ્વારા કુલ 323 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી, જેમાં 59 કેસોમાં વીજ ચોરી ઝડ