પાલીતાણા: કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞ સિંદૂર કરવામાં આવ્યો કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા
પાલીતાણા ના પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં યજ્ઞ સિંધુર યોજવામાં આવ્યો હતો યજ્ઞમાં આહુતિ આપવા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને કુવરજી બાવળીયા દ્વારા યજ્ઞમાં આહુતિ આપી હતી જેમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહીત હાજર રહ્યા હતા અને દર્શન કર્યા હતા