મોરબી: મોરબી રાજકોટ હાઇવે રોડ પર ભક્તિનગર સર્કલ પાસે કન્ટેનરે હડફેટે લેતા વૃદ્ધનું મોત
Morvi, Morbi | Sep 16, 2025 મોરબી રાજકોટ હાઇવે રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે કન્ટેનરે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને હડફેટે લેતા. આ અકસ્માતમાં ૬૦ વર્ષીય જસમતભાઈ કેશવજીભાઇ કાલરીયા રહે. જીવાપર (ચકમપર) વાળાનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.