કાલાવાડ: બેડીયા ગામની બીમાર ગ્રસ્ત ભેંસને 1962 દ્વારા પીળા મુક્ત કરાઈ, જટિલ રોગની સફળ સારવાર
આણંદપર 1962 એમ વી ડી એમ્બ્યુલન્સ નો સ્ટાફ ડોક્ટર નરેશભાઈ તેમજ પાયલોટ કમ ડ્રેસર હુસેનભાઇ શાહ ત્યાં પહોંચીને તેની તપાસ કરતા ભેંસની ગર્ભાવસ્થામાં ગર્ભાશયમાં એલાન્ટોઇક થેલી માં અંદાજિત ૧૫૦ લીટર પાણી ભરાઈ જવાથી તેને કાઢવામા આવ્યો, તેમજ ગર્ભાશયમાં રહેલ મૃત પાડીને બહાર કાઢવામાં આવ્યું, આમ એમ્બ્યુલન્સ ના ડોક્ટર નરેશભાઈ દ્વારા આશરે દોડ કલાકની જેમ જ બાદ ભેંસને પીડામાંથી મુક્ત કરી નવજીવન અપાયું હતું.