સાગબારા: સેલંબા પ્રસાશન દ્વારા ક્રેનની વ્યવસ્થા ન કરતા સેલંબાના આયોજકોએ જાતે ક્રેનની વ્યવસ્થા કરી પ્રતિમાઓનું વિસર્જન કર્યું
Sagbara, Narmada | Sep 6, 2025
સાગબારા અને સેલંબા ખાતે અબીલ ગુલાલની છોળો અને વરસતા વરસાદમાં ભક્તો અને નગરજનોએ દુંદાળા દેવને વિદાય આપવા વિસર્જન યાત્રા...