Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Matsyasampadasesamriddhi
Fidfimpact
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

નાંદોદ: રેલ્વે ફાટક નજીક સરકારી વાહનની બ્રેકફિલ થઈ જતા રોડ ની સાઇટ પર આવેલ થાંભલામાં અથડતા નુકસાન.

Nandod, Narmada | Oct 20, 2025
પોલીસને જાણ જાણ કરનાર ફીરોજભાઇ અલીભાઇ SRP ગ્રુપ સરકારી વાહન બસ નં.GJ-03-GA-1146 માં જમ્મુ-કાશ્મીર બટેલીયનના પોલીસ જવાનોને બેસાડી એકતાનગર આવતા હતા તે દરમિયાન સરકારી વાહન બસ નં.GJ-03-GA-1146 નો અચાનક જ બ્રેક ફેઈલ થયેલ હોય અને રેલ્વે ફાટક બંધ હોવાના કારણે ત્યા ઘણા બધા વાહનો ઉભા હોય જેથી તેઓને બચાવવા સારૂ આ કામના જાહેરાત આપનાર નાઓએ પોતાના કબ્જામાનું વાહન રોડની સાઈડમાં લેતા થાંભલા સાથે અથડાઈ જતા અને નુકસાન થતાં પોલીસને જાણ થતા પોલીસે જાણ જોગ દાખલ કરી.

MORE NEWS