ઝાલોદ: ઝાલોદ નગરના ઝાલા વસૈયા ચોક ખાતે પૂર્વજોની સ્મૃતિમા દેવદિવાળી પર પૂજા અર્ચન કરવામાં આવ્યું
Jhalod, Dahod | Nov 6, 2025 ઝાલોદ નગરના ઝાલા વસૈયા ચોક ખાતે પૂર્વજોની સ્મૃતિમા દેવદિવાળી પર પૂજા અર્ચન કરવામાં આવ્યું ડબગરવાસ તેમજ જુની મામલતદાર કચેરીએ પણ પૂજન કરવામાં આવ્યું ઝાલોદ નગરના ઝાલા વસૈયા ચોક ખાતે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા પ્રતિવર્ષ પોતાના પૂર્વજોને આ દિવસે યાદ કરે છે. આદિવાસી સમાજ દ્વારા દિવાળી પછી ચૌદસ અને દેવદિવાળીના પવિત્ર દિવસે દિવંગત પૂર્વજોને યાદ કરે છે અને તેઓની યાદમાં શીરા પૂજન કરે છે લ..