દેવગઢબારીયા: દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે ગ્રામજનોએ ગેર કાયદેસર રેતી ખનન કરતા વાહનો ઝડપી ઝડપી પાડી ખાન ખનીજ વિભાગને..
દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે ગ્રામજનોએ ગેર કાયદેસર રેતી ખનન કરતા વાહનો ઝડપી પાડ્યા ગેરકાયદેસર રેતી ખનન ને લઈ ગ્રામજનો દ્વારા સ્થાનિક તંત્રથી લઈ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેકટર સુધીની અનેક રજૂઆતગ્રામજનો દ્વારા રેતી ખનન ને લઈ અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી છેલ્લા કેટલાક વર્ષોથી ઉજ્જળ નદી ના પટ્ટ માંથી મોટા પાયે ગે...