વડગામ: જલોત્રા ગામે જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે રૂપિયા 10,010 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Vadgam, Banas Kantha | Jul 31, 2025
વડગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે જલોત્રા ગામે આવેલા વિસનાળા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં...