લીંબડી શહેર માં કોલેજ રોડ ઘણા સમય થી બિસ્માર હોય ખાસ કરીને ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં રહેતા લોકો વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને ભારે હાલાકી પડતી હતી જે સંદર્ભે આગેવાનોએ ધારાસભ્ય કિરિટસિંહ રાણાને રજુઆત કરી હતી જે સરકાર દ્વારા વિકાસ ના કામો મા આ નવા રોડ નો સમાવેશ કરવામાં આવ્યો છે. કોલેજ રોડ નવો બનશે જેથી વિદ્યાર્થીઓ મા આનંદની લાગણી છવાઈ છે. શિક્ષકો પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ એ ધારાસભ્ય કિરિટસિંહ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.