પાલીતાણા: ગારિયાધાર રોડ સામૂહિક ફટાકડા સ્ટોલ આયોજન જિલ્લા ફાયર અધિકારીની ટીમ દ્વારા મુલાકાત કરાય, માર્ગદર્શન અપાયું
ગારીયાધાર રોડ પર સામૂહિક ફટાકડા સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાયરના અધિકારીઓ દ્વારા જિલ્લામાંથી મુલાકાત કરી વિઝીટ કરવામાં આવી હતી અને સ્થળ વિઝીટ કરી હતી અને ફટાકડાના સ્ટોલના ધારકો સાથે મુલાકાત કરી તેઓને વિવિધ ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા