Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વલસાડ: તિથલ રોડ પર આવેલ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતમાં યોજાયો

Valsad, Valsad | May 9, 2026

MORE NEWS

@desaibhashin તા. ૨૫/૦૭/૨૦૨૬ – રેલ રાહત રસોડાની મુલાકાત

તા. ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ અમારા રેલ રાહત રસોડાની મુલાકાતે માનનીય ધારાસભ્યશ્રી ભરતભાઈ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) પધાર્યા હતા.

તેમણે રાહત રસોડાની સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને અમારી ટીમ દ્વારા નિઃસ્વાર્થ ભાવથી ચાલી રહેલી માનવસેવાની પ્રશંસા કરી હતી અને અમારી સેવાકીય કામગીરીની વિશેષ નોંધ લીધી હતી.

માનનીય મહાનુભાવોના પ્રોત્સાહન અને આશીર્વાદથી અમને વધુ સમર્પણ અને ઉત્સાહ સાથે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો બળ મળ્યો છે.

સેવા જ અમારો સંકલ્પ, માનવતા જ અમારી ઓળખ.
માનવસેવા એ જ સાચી સેવા.
#valsadcity #valsad #valsad_vasi #viralreel #viral

@desaibhashin તા. ૨૫/૦૭/૨૦૨૬ – રેલ રાહત રસોડાની મુલાકાત તા. ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ અમારા રેલ રાહત રસોડાની મુલાકાતે માનનીય ધારાસભ્યશ્રી ભરતભાઈ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) પધાર્યા હતા. તેમણે રાહત રસોડાની સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને અમારી ટીમ દ્વારા નિઃસ્વાર્થ ભાવથી ચાલી રહેલી માનવસેવાની પ્રશંસા કરી હતી અને અમારી સેવાકીય કામગીરીની વિશેષ નોંધ લીધી હતી. માનનીય મહાનુભાવોના પ્રોત્સાહન અને આશીર્વાદથી અમને વધુ સમર્પણ અને ઉત્સાહ સાથે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો બળ મળ્યો છે. સેવા જ અમારો સંકલ્પ, માનવતા જ અમારી ઓળખ. માનવસેવા એ જ સાચી સેવા. #valsadcity #valsad #valsad_vasi #viralreel #viral

Valsad, Valsad | Jul 29, 2026

​🚨 LIVE દ્રશ્યો: ભીલાડ સ્ટેશન પર વીરાર-ભરૂચ મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી! 😱

​🚨 LIVE દ્રશ્યો: ભીલાડ સ્ટેશન પર વીરાર-ભરૂચ મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી! 😱

Valsad, Valsad | Jul 29, 2026