લીલીયા: તાલુકા હેલ્થ ઓફિસની ઉપસ્થિતિમાં લીલીયા તાલુકામાં ટી.બી. દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું
Lilia, Amreli | Sep 15, 2025 લીલીયા તાલુકાના ટી.બી. દર્દીઓને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતાના ખર્ચે પોષણ કીટ વિતરણ કરાવ્યું. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ તથા તંત્રના હોદેદારો ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી, ભનુભાઈ ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિદ્ધપુરા તેમજ ટી.બી. સુપરવાઇઝર હાજર રહ્યા હતા.