ગારિયાધાર: સર્કિટ હાઉસ ખાતે ભાજપના સિનિયર આગેવાન દ્વારા આગેવાનો સાથે બેઠક કરાઈ
ગારીયાધાર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના સિનિયર અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખ સહિત સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં આગેવાનો હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી અને શુભેચ્છા મુલાકાત કરી હતી