અંજાર: સવાસરનાકા મધ્યે શ્રી રઘુનાથજી મંદિરના નૂતન નવનિર્માણ પ્રારંભ
Anjar, Kutch | Dec 14, 2025 અંજારના શ્રી રઘુનાથજી મંદિર સવાસરનાકા મધ્યે આવેલ શ્રી રામ,લક્ષ્મણજી,સીતાજીની મૂર્તિઓનુ શાસ્ત્રોક્તે ઉત્થાન- જીર્ણ મંદિર વિધિવત વિસર્જન અને નવ નિર્માણ પાયાવિધિ પૂજન અર્ચન શ્રી રઘુનાથજી મંદિર પ્રીમાઈસીસમા મંદિરના શ્રોત્રીય પુજારી પૂ.શ્રી..વિપુલ મહારાજ,સાથ ગર્ગ પંડયા,કંદ્રમ પંડયા દ્રારા સંપન્ન કરવામાં આવ્યું હતું.