મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના નવા ગામે આકાશી વીજળી પડતા એક બળદનું મૃત્યુ નિપજ્યું હતું.
Morwa Hadaf, Panch Mahals | Aug 17, 2025
મોરવા હડફના નવા ગામે રહેતા પર્વતસિંહ પાંડોરે મોરવા હડફ પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી હતી,જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ગત તા...