નાંદોદ: રાજપીપલામાં હરસિદ્ધી માતા મંદિરે યોજાતા માતાજીના મેળાના આયોજન સંદર્ભે રાજપીપળા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Nandod, Narmada | Sep 16, 2025 મંદિર ટ્રષ્ટ તરફથી બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિશ્રીઓએ મેળા અને દર્શનને લઈને કેટલાંક સૂચનો કરતા વ્યવસ્થામાં કોઈ તૃટી ન રહે તે જોવા પણ પ્રાંત અધિકારીએ ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. સાથે મેળામાં આવતી વિવિધ રાઈડની યોગ્ય ચકાસણી થાય અને કોઈ મુશ્કેલી ન સર્જાય તે જોવા ઉપર પણ તેઓએ ખાસ ભાર મૂક્યો હતો.