આરોપી સુરજસિંહ વજુભા રાઠોડ રહે. ભાભરવાળો ભોગ બનનારને ડરાવી ધમકાવી ફોર્ચ્યુનર ગેસ્ટ હાઉસે લઈ ગયેલો અને મારી મરજી વિરુધ્ધ દુષ્કૃત્ય કરેલ. તે અંગેનું ભાભર પોલીસ સ્ટેશનમાં ચાર્જશીટ કરતા ભોગબનનાર સગીર હોઇ પોકસો કેસ નં. 18/2023 થી આ કેસા ચાલી જતા દિયોદરના એડીશનલ સેશન્સ જજ સાહેબ શ્રી આર.ડી.પાંન્ડે સાહેબે આરોપીને ઇ.પી.કો. કલમ-376 ના ગુનામાં તથા પોક્સો એક્ટની કલમ-4,6 ના ગુનામાં તથા પોક્સો એક્ટની કલમ-4,6 ના ગુનામાં 20 વર્ષની સજા અને રુ.10,000/- નો દંડ કરેલ