જામનગર શહેર: ફલા ખાતે જુગારધામ પકડાયું, પોલીસે 12.38 લાખના મુદ્દા માલ સાથે આઠ શખ્સોને ઝડપી લીધા
જામનગર એલસીબી પોલીસે ફલાના પ્લોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જુગારના અખાડામાં પોલીસ3 આઠ શખ્સોને ઝડપી લીધા હતા, ૧૨.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાય