તળાજા: તળાજા નગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન
તળાજા નગરપાલિકાના વોર્ડ નં. 1 થી 7 માટે જન કલ્યાણ શિબિરનું આયોજન તળાજા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1 થી 7ના નાગરિકો માટે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 19 જૂન, શુક્રવારના રોજ તળાજા નગરપાલિકા કચેરી પાસે આવેલા સાઈબાબા મંદિર ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. શિબિરમાં આવક, જાતિ, નોન-ક્રીમીલેયર, ડોમિસાઇલ, સિનિયર સિટિઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડ, મા અમૃતમ કાર્ડ, આધાર કાર્ડ, જમીન નોંધ, વિધવા સહાય, વૃદ્ધ સહા