કચ્છમાં 108 અને ફાયર વાહનનો અક્સ્માત ભચાઉ શહેરમાં કસ્ટમ ચાર રસ્તા પાસે 108 અને ફાયર વાહન સામ સામે અથડાયા કસ્ટમ ચાર રસ્તા પાસે સાંજના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો સદનસીબે કોઈને જાહનાહી નહીં, 108 માં નુકસાન પહોચ્યું અકસ્માતનો વિડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ