ખંભાળિયા: દ્વારકાધીશ મંદિર ના 56 સીડી નજીક લોકો નિભિડ માં આખલો ઘૂસ્યો...
હજારો ની સંખ્યા માં લોકો વચ્ચે આખલો ઘુસી જતા લોકોમાં ભયન
દ્વારકાધીશ મંદિર ના 56 સીડી નજીક લોકો નિભિડ માં આખલો ઘૂસ્યો... હજારો ની સંખ્યા માં લોકો વચ્ચે આખલો ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ દ્વારકા આવતા દર્શનાર્થીઓ ની ભીડ વચે આખલાઓ આવી ચડતા લોકોમાં દોડધામ... દ્વારકા શહેરમાં અવારનવાર આખલાનો આતંક સામે આવતો હોય છે. ત્યારે તંત્રની બેદરકારી થી યાત્રિકો તેમજ સ્થાનિક લોકોમાં રોષ..