‘‘જી રામ જી’’ યોજના સંદર્ભે સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામંત્રી હાર્દિકભાઈ તેમજ વિપુલભાઈ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા આ અંગે સાંસદ ચંદુભાઈ શિહોરા એ નમો કમલમ ખાતે થી વધુ વિગતો આપી હતી.