કડી: કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે ભેંસ માટેનો ચારો લેવાં માટે બાઈક લઈને ગયેલ યુવકને આઇશર ચાલકે ટક્કર મારી ઈજાઓ પહોંચાડી ફરાર
Kadi, Mahesana | Jul 27, 2025
ગઈ તારીખ 21 જુલાઈ ના રોજ કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે રહેતા ગૌતમજી બાબુજી ઠાકોર બપોરના સમય તેમના કાકા અરજણજી નું બાઈક...