હાંસોટ: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
Hansot, Bharuch | Sep 1, 2025
નર્મદા મૈયા બ્રિજની નીચે કિચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. નદીમાં કિચડમાં ફસાયેલ મૃતદેહ...