દાહોદ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં દિવસે દિવસે વધારો થયો છે ત્યારે લીમખેડા બારીયા હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી એક બાઈક ચાલક પોતાની બાઈક લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેઓ રસ્તા પર પડતાં ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવા હતા