ભાચા ગામે શાહી નદીના પુલના ધોવાણથી લોકોની મુશ્કેલી વધી,સ્થાનિકો ટ્યુબ અને દોરડાના સહારે પસાર થવા મજબૂર,પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Aug 25, 2025
ઉના નજીક ભાચા ગામના સામાકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.અહીં આવેલ કોઝવે ધરાશાયી થયો...