દાંતા: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચ્યા અંબાજી બીજેપી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ અંબાજી પહોંચ્યા હતા અહીંથી તેઓ ગુજરાતનો પ્રવાસ શરૂ કરશે અંબાજી બીજેપી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે માતાજીના મંદિરે દર્શન કરી અને આશીર્વાદ લીધા હતા. અહીં દુકાનોમાં તેમને સ્વદેશી અપનાવો ના પોસ્ટર લગાવ્યા હતા જગદીશ વિશ્વકર્મા અંબાજી થી ગુજરાતના ચાર ઝોન માં સંગઠનાત્મક પ્રવાસ કરશે