ઘોઘા મેન બજાર પાસેથી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા.16/1/26 ને શુક્રવારે સાંજે 7 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા મેન બજાર પાસે પહોંચતા ત્યાં એક ઈસમ શંકા સ્પદ હાલત માં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ દિનેશભાઇ ઉર્ફે ઢોલ રઘુભાઇ ગોહિલ ઉંમર વર્ષ 40 રહે ઘોઘા કુંભારવાડા વાળાનિ તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલ નિ છરી મળી આવતા તેની સામે GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધ