લીલીયા: ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલીયા તાલુકા પંચાયત દ્વારા નિર્મળ ગુજરાત 2.0 નો વર્કશોપ/તાલીમ નું આયોજન કરાયું
Lilia, Amreli | Sep 11, 2025
લીલીયા તાલુકા પંચાયત દ્વારા નિર્મળ ગુજરાત 2.0 નો વર્કશોપ/તાલીમ નું આયોજન થયું હતું.ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જિલ્લા વિકાસ...