સાવરકુંડલા: જિલ્લાની રાજકીય તાકાત વધારતા શ્રી વેકારીયા, સાવરકુંડલા વિકાસ અંગે શ્રી કસવાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા રાજ્યના મંત્રી પદે આરુઢ થતાં સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે. મંત્રી પદ મળતા જિલ્લાના રાજકીય તાકાતમાં વધારો થયો છે.આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો એક વીડિયો આજે 5 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.