મહુવા: મહુવાના કુબેરબાગ વિસ્તારમાંથી આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કુબેરબાગ વિસ્તારમાં આજે આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. માહિતી મળતાં મહુવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલ