કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા ગાંધીધામ ચેમ્બરના સતત પ્રયત્નો બાદ અંજાર તાલુકાના વરસામેડી સ્થિત કંડલા એરપોર્ટના રનવેના રીસર્ફેસિંગ, વાઇડનિંગ અને લંબાઈમાં 150 મીટરનો વધારો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી માટે આશરે ₹18 કરોડનો કોન્ટ્રાક્ટ ફાળવાયો છે.