ગરૂડેશ્વર: આમદલા ગામે અનાજ ખરાબ આપવામાં આવતું હતું તે બાબતે તાલુકા સભ્ય નરેશ સોલંકીનું #viral વાયરલ
નર્મદા જિલ્લામાં આવેલ આમદલા ગામે અનાજ ખરાબ આપવામાં આવતું હતું ત્યારે NSUI પ્રમુખ તેજસ તડવીએ સસ્તા અનાજની દુકાને મુલાકાત કરી હતી અને અધિકારીને કહીને અનાજ ખરાબ આપવાનું બંધ કરાવ્યું હતું અને આવતીકાલ તો સારું અનાજ આપવામાં આવશે તેવું બાંહેધરી આપવામાં આવી હતી જેને લઈને ગરૂડેશ્વર તાલુકાના સભ્ય નરેશ સોલંકી દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.